PM Kisan Samman Nidhi Yojana: આ  લોકોને નથી મળવા પાત્ર आइये जानते है

Tooltip

- જે ખેડૂતો બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. તેઓને મળવા પાત્ર નથી. કારણકે, જમીનની માલિકી જરૂરી છે.

Tooltip

- જે કોઈ ખેડૂત કે તેના ઘરના સભ્યમાંનું કોઈ બંધારણીય સત્તા પર નોકરી કરતા હોય તો તેઓને પણ આ રકમ મળવા પાત્ર નથી.

Tooltip

- ડૉક્ટર, એન્જીનીયર, સીએ, વકીલ, આર્કિટેક જેવા પ્રેફેશનલ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ કે જેઓ ખેતી પણ કરતા હોય તો પણ ગેરલાયક રહેશે.

Tooltip

- આ સિવાય જે નિવૃત સરકારી કર્મચારી કર્મચારી છે અને મહિનાના 10,000 કે  તેથી વધુ પેન્શન આવી રહ્યું છે તેઓને પણ આ લાભ મળવા પાત્ર નથી.

Tooltip

- જાણકારી માટેનું ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી pmkisanict@gov.in

Tooltip

- હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 (ટોલફ્રી) અથવા 01123381092

Tooltip

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન રાશિ હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે.

Tooltip

સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો આવે તેથી આ રકમ  સીધીજ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન 2000 રૂ.

Tooltip

ના ત્રણ હપ્તા જમા કરાવવામાં આવે છે. ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી.

Tooltip

ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર